• ઓક્ટોબર 16, 2024
  • admin
  • 0

ધોરાજી ખાતે સર્વાઇકલ કેન્સર (એચપીવી) રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજી અને આસપાસના ગામોની 1906 છોકરીઓએ તે જ દિવસે HPV રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.