મિશન

Home > મિશન

કૅન્સરને રોકવા માટે તબીબી માહિતી નહિ ધરાવતા સમુદાયને તંદુરસ્ત જીવનશૈલી, રસીકરણ તથા સ્ક્રીનીંગ ટેસ્ટ દ્વારા કેવી રીતે કૅન્સરને અટકાવી શકાય તથા તેને પ્રારંભિક તબક્કામાં પકડી શકાય તે વિષે પુરાવા આધારિત માહિતી આપવી.