Precancerhealt
સુચક ક્લાસીસ, રાજકોટ ખાતે આરોગ્ય જાગૃતિ અને હિમોગ્લોબિન પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.