• જૂન 23, 2025
  • admin
  • 0

પ્રવૃતિ ૮

રાજકોટના ઉમા ભવન ખાતે વરિષ્ઠ નાગરિકો માટે કેન્સર જાગૃતિ અને હિમોગ્લોબિન, બીપી, સુગર પરીક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય જાગૃતિના આ કાર્યક્રમનો 200 થી વધુ લોકોએ લાભ લીધો હતો.