Precancerhealt
રાજકોટની વોકહાર્ડ હોસ્પિટલના સ્ટાફ માટે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કેન્સર માટે ઉપલબ્ધ વિવિધ સ્ક્રીનીંગ ટેસ્ટની વિગતવાર સમજણ મેળવવાનો હતો.