ધ્યેય

Home > ધ્યેય
download (31).jpg

  • વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રના સ્થાનિક સમુદાયમાં કેન્સર પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપવું 
  • સૌરાષ્ટ્રમાં ટોચના ૩ કેન્સરના કારણો માટે શિક્ષણ પ્રદાન કરવું 
  • કેન્સરના રોગોની વહેલી તપાસ અને નિદાન માટે માહિતી પ્રદાન કરવી ​

AED ની શક્તિ ફેલાવો….
જાગૃતિ…. શિક્ષણ….વહેલી તપાસ