• એપ્રિલ 3, 2025
  • admin
  • 0

પ્રવૃત્તિ ૬

આર.કે. યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં કેન્સર જાગૃતિ, કિડની જાગૃતિ અને એનિમિયા સ્ક્રીનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ તબીબી કાર્યક્રમનો લાભ લીધો હતો. આર.કે. યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના શ્રી તેજસ અને શ્રીમતી કાજલે કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરી હતી.