પ્રવૃત્તિ ૫
કેસીપીએફ દ્વારા ભવાની ઇન્ડસ્ટ્રીઝ એલએલપીના કર્મચારીઓ માટે કેન્સર જાગૃતિ અને વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થોરાળા પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો. પીઆઈ એન.જી. વાઘેલા સાહેબ, શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી ચિરાહ મહેતા અને ભવાની ઇન્ડસ્ટ્રીઝના શ્રી દીપક જોશીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.