અધિકારીઓ

Home > અધિકારીઓ

સ્થાપક

ડો.ભાણજી કુંડારીયા

MD FACP Diplomat, American Board of Internal Medicine, Hematology and Medical Oncology

bkundaria@gmail.com

+18058784165 USA
+919408271034 India


સ્થાપક

શ્રીમતી માનસી કુંડારિયા

B,Sc. Microbiology


અધ્યક્ષ

શ્રી સૂર્યકાંત ભાલોડિયા

ઉદ્યોગપતિ 

પરફેક્ટ ઓટો સર્વિસીસ


વાઇસ ચેરમેન

સ્વ. શાંતિલાલ ઠાકરશી ફળદુ

ઉદ્યોગપતિ


કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનની સ્થાપનાથી તેઓ સંસ્થાના વાઇસ-ચેરમેન તરીકે સેવા આપતા હતા. ખરા અર્થમાં તેઓ સમાજના આગેવાન અને આપણા સમુદાયના એક મૂલ્યવાન સભ્ય હતા. સમાજના ભલા માટે કામ કરવાનો તેમનો વારસો આપણને સદાય પ્રેરણા આપતો રહેશે. કુંડારીયા ફાઉન્ડેશન અને સમાજ પ્રત્યે આપનું યોગદાન ક્યારેય ભૂલાશે નહીં.


સેક્રેટરી 

શ્રી કિશોર કુંડારીયા

એન્જીનીયર


સી.ઈ.ઓ

શ્રી અરુણ પટેલ

રિટાયર્ડ એન્જિનિયર